Breaking Newsકચ્છના હરામીનાળામાં BSF એ 2 પાકિસ્તાની માછીમાર ઝડપ્યાby maroawajOctober 11, 20220शेयर0હરામીનાળામાં BSF એ 2 પાકિસ્તાની માછીમાર ઝડપ્યાતસ્વીર – રમેશ મહેશ્વરીનલિયા એરફોર્સના યુએવી મિશન દ્વારા BSF ને માછીમારો વિશે અપાઈ હતી માહિતીBSF દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાBSF દ્વારા ક્રિક વિસ્તારમાં હજુપણ સર્ચ ઓપરેશન જારીતસ્વીર – રમેશ મહેશ્વરી