મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના ચોટીયા સબ સેન્ટર દ્વારા ડેન્ગ્યુ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોટીયા સબ સેન્ટર દ્વારા NVBDCP પોગ્રામ અન્વયે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર મચ્છરજન્ય રોગો. ને કઈ રીતે અટકાવી શકીએ એના બેનર અને લોકોને સમજૂતી આપવામાં આવી હતી આ રેલી સમગ્ર ચોટીયા ગામ ની અંદર દરેક મહોલ્લામાં ફરીને લોકોમાં જાગૃતિ આવે એના માટે સમજાવવામાં આવ્યું હતું આ રેલીમાં ચોટિયા ગામ ના ગ્રામજનો, આશાબેનો, સૂરજબેન,જાગૃતિબેન ફી.હે. વ ,CHO કંચનબેન પ્રજાપતિ તેમજ આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ હાજર રહ્યા હતા અને સમગ્ર રેલીનું આયોજન કર્યું હતું