ગાંધીધામનાં ખારી રોહર નજીક આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીની ક્રૂડ લાઇનમાં વિકરાળ આગ ફાટી નીકળી. આ આગથી સમગ્ર વિસ્તાર માં ભયનો માહોલ સર્જાયો હતો.
રાત્રે નવ કલાકથી લગેલી આગને કાબુમાં લેવા માટે ને ડઝનથી વધુ ફાયર ફાઇટર કામે લાગ્યા. તેમ છતાં આગ ને કાબુમાં લેવામાં નિષ્ફળ
ડીઝલ ચોર ગેંગ દ્વારા લાઇનમાં કાણું પાડવામાં આવ્યું હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા.
અહેવાલ:રમેશ મહેશ્વરી. કચ્છ