આજ રોજ નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા નિરાણા ગામે જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. દિન પ્રતિદિન અકસ્માતના બનાવ વધવાના કારણે ખાસ કરીને ટુવિલર વાહનો ચાલકો માટે હેલ્મેટ પેહેરે તે માટે નિરાણા ગામ મધ્યે ગામ લોકોને હેલ્મેટ પેહરવા માટેનાં યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતાં.
અને ખાસ હેલ્મેટ થી થતા અકસ્માત થી ફાયદા વિશે સમજણ પણ આપવામાં આવી હતી. નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બેગદિયા સાહેબ નાં માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટાફ તેમજ ગામ નાં અલગ અલગ સમાજ નાં સામજિક અગ્રણી આ જનજાગૃતિ અભિયાન મા જોડાયા હતાં.
અહેવાલ રમેશ મહેશ્વરી કચ્છ રિપોર્ટર