મારો અવાજ-રમેશ મહેશ્વરી-ભૂજ-કચ્છ
કચ્છ સરહદ ડેરી દ્વારા અમૂલ ખાટી છાસ લોન્ચ કરવામાં આવી જે નવા પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાસ સાથે મસાલા છાસ હવેથી બજારમાં ઉપલબ્ધ થશે.
લોકોને જે ઘરમાં જે ખાટી છાસ પીવાનું ચલણ છે તે નવા પ્લાન્ટ ખાતેથી તે સ્વાદની અમૂલ ખાટી છાસનું ઉત્પાદન શરૂ કરાયું. આ છાસ 400 ml પાઉચમાં રૂપિયા ₹10માં આવતીકાલથી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે.
ખાટી છાસ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરૂ કરવામાં આવી છે જે ધીમે ધીમે ગુજરાત અને ત્યારબાદ ભારતભરમાં આ પ્રકારની અમૂલ ખાટી છાસ બજારમાં મળતી થશે.