મારો અવાજ-પાલનપુર,
બનાસકાંઠા પાલનપુર શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી
પાલનપુર મા ભારે પવન સાથે વિજળી અને કાટકા વચ્ચે વરસાદ ની એન્ટ્રી. ભારે પવન ફૂંકાયા બાદ અચાનક વરસાદ ચાલુ થતા
વરસાદ સાથે બરફના કરા પડ્યા
ભારે ગરમી અને ઉકળાટ માથી લોકો ને રાહત અનુભવી હતી
ભારે પવન સાથે પાલનપુર શહેર
માં અચાનક વરસાદ પડતા
અમુક નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી સંભાવના