આજની ગોઝારિયા ગ્રામ સભા માં ગોઝારિયા ને તાલુકો બનાવવા કાયદાકીય લડત આપવી પડે તો હાઈકોર્ટે માં બે વખત તાલુકો રદ કરવા પાછળ સરકારનો જવાબ માંગતી જાહેર હિતની અરજી કરવી.... સરકાર સામે આકરા પાણીએ થઈ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને આક્રમક તા થી વિરોધ કરી જવાબ આપવો. નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ અમિત ભાઇ શાહ સાહેબ ને મોદી સાહેબે ૨૦૧૨ માં ગોઝારિયા ને નબર વન તાલુકો બનાવવાની વાત યાદ દેવડાવવા ઈ મેલ થી અમને ન્યાય આપવા વિનંતી કરી... યુવાનોને ટ્વીટર અને ફેસબુક પર નરેન્દ્ર ભાઇ મોદી નો ૨૦૧૨ ની જાહેર સભા નો વિડિયો અપલોડ કરવા જણાવાયું. રોજ ૧૦૦૦ વિડિયો ટ્વીટર પર અને ફેસબુક પર મૂકવા.... હવે મક્કમ સંકલ્પ... મજબૂત લડત.....
December 5, 2023