વડનગર પંથક માં વ્યાજખોરોનો આંતક
વ્યાજખોરના ત્રાસ થી નવ યુવાને પોતાનું જીવન ટૂંકાવી
વડનગર માં વ્યાજખોરના ત્રાસ થી યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નજીકના સમય માં વડનગરમાં આ પ્રકારની બીજી વ્યાજ ખોરો ની ઘટના સામે આવી
મૂળ પાટણ ના ચંદ્રમણા ગામના અને વડનગર શહેર માં રહેતા છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા યુવાને કર્યો આપઘાત
22 વર્ષીય કંદર્પ નામ ના યુવાને કર્યો આપઘાત
20 ટકા વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરી રોજ મારી નાખવાની ધમકીઓ અપાતા યુવાન મોતને ભેટ્યો
વ્યાજખોર ઉપર વડનગર પોલીસ મથકે આત્મહત્યા માટે દુષપ્રેરણ ની નોંધાઇ ફરિયાદ