એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દવ્રારા અમદાવાદમાં કેન્ટોન્મેન્ટ સંસ્કૃતિ હોલ શાહીબાગ ખાતે સ્મસ્ત્ત અનુસુચિત જાતિના નવયુગલના તુતીય સમૂહ લગ્નનું તારીખ ૨૨/૫/૨૨ ના રોજ રાખવામાં આવ્યો હતો
શ્રી એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દવ્રારા તુતીય સમૂહ લગ્ન રાખવામાં આવેલ આ લગ્નમાં ૧૧ નવ યુગલ જોડા ઓં એ ભાગ લીધો છે
એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અનુસુચિત જાતિના ગરીબ માતા પિતા ના સંતાનો ના લગ્ન કરી ને તેમને અનેક ભેટ સોગાદ આપવામાં આવી હતી
એકતા જન કલ્યાણ ના કમિટીના સભ્યો શ્રી બાબુભાઈ રૂપાલા, જેઠાભાઈ પરમાર નરેશભાઈ જીતેન્દ્રભાઈ, કિરીટભાઈ વગરે સભ્યો ના સાથ સહકાર થી આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું
આ લગ્નમાં અનેક દાતાઓશ્રીએ નવ દંપતીને ભેટ સોગાદ આપવામાં આવી હતી જેમાં મેઘાણીનગરના પીઆઈ શ્રી જેપી ચોહાણ દવ્રારા તાંબા ના બેડા આપ્યા છે અને તિજોરીના દાતા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના કુબેરનગર મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી નીકુલસિંહ તોમર દવ્રારા ઘરઘંટી અને અનેક દાતાશ્રીઓ દવ્રારા સોના ચાંદી ઘરવખરીની ભેટ આપવામાં આવી હતી

अगली पोस्ट