ખેરાલુના ખેડૂતોએ આવતીકાલે ગંજ બજારને તાળાબંધી કરવાની આપી ચીમકી….
ખેરાલુ apmcના ચેરમેન ભીખાભાઈ નો નિર્ણય ખેડૂતો વિરોધી હોવાનું ખેડતોએ જણાવ્યું
ભીખાભાઇભાઈ પોતે ખેડૂત હોય તો ખેડૂતોને સમર્થન જાહેર કરે.. ગંજ બજારના વેપારીઓ ખેડૂતના સમર્થનમાં અને ચેરમેન સરકારના સમર્થનમાં..
જો આવતીકાલે ભીખાભાઇ ખેડૂતોને નહિ મળે તો ગંજ બજારને તાળાબંઘી કરવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવેલ…
ખેરાલુ માર્કેટ યાર્ડના એસોસિઅન પ્રમુખે 26 તારીખે માર્કેટ યાર્ડ બંધ રાખી ખેડૂતોને સમર્થન આપેલ..
ખેડૂતોએ જણવ્યું કે ભીખાભાઇ દ્રારા જે એક પેપરમાં જાહેરાત આપવામાં આવી છે તેનો જવાબઃ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમ ખેરાલુ ખાતે આવતીકાલે સવારે 10 વાગે ભીખાભાઇ નો જવાબ લેવા ખેડૂતો જવાના..