ખેરાલુ તાલુકાના અંબાવાડા ગામે ચામુંડા યુવક મંડળ દ્વારા પ્રથમ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેરાલુના ધારાસભ્ય ને અંબાવાડાથી સિપોર સુધી ના રોડ માટે ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી હતી.
[caption id="attachment_5162" align="aligncenter" width="717"] જુગલજી ઠાકોર એ તેમના પ્રવચનમાં કહ્યું હતું કે ઠાકોર સમાજને આગળ લાવવા માટે શિક્ષણની જરૂરિયાત વધારે છે. અને જે આજે સમૂહ લગ્નમાં જે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેઓએ પણ અભ્યાસ ચાલુ હોય તો અભ્યાસ ચાલુ રાખવા જણાવ્યું હતું.
