વડનગર તાલુકાના કરબટીયા ગામ માં ખોડિયાર માતાજીના મંદિરના 5વર્ષ પૂર્ણ થતા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન પ્રસંગની જાણ આલોકરાય ની ટીમને કરવામાં આવતા બંધ કવરમાં રોકડ આપી મદદરૂપ થયા હતા. આલોકરાય હાલ પોતાના પરિવાર સાથે આઉટ સ્ટેટ ગયા હોવા છતાં ધાર્મિક પ્રસંગોમાં તેમજ નાના-મોટા પ્રસંગો માં દાનવીર દાતા આલોકરાય પોતાની ટીમને પણ સહભાગી બનાવે છે.
રિપોર્ટર -પરેશ પરમાર