કોરોના મહામારીના સમય પછી લોકોના બજેટ ખોરવાયા છે. ખેરાલુ, સતલાસણા તાલુકાના ગામડા ના ગરીબ પરિવારોને મદદરૂપ થતા દાતા આલોકરાય બેરોજગારોને રોજગારી મેળવવા સાધનસામગ્રી આપી છે તો ની:સહાય અને સહાય કરી છે. હાલની મોંઘવારીના સમયમાં ગરીબ પરિવારોને દીકરીના લગ્નમાં આલોકરાય આર્થિક રીતે સહાય કરી રહ્યા છે.
