બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનરલ હોસ્પિટલની સામે સટ્ટા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ. સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડતાની સાથે જ બાપુનગર પોલીસ સ્ટેશનના વહીવટદાર ભૂગર્ભમાં ઉતરી ગયા મુકેશ ચૌધરી નામનો આયાતી વહીવટદાર બાપુનગરમાં ખુલ્લેઆમ પરવાનગી દારૂ-જુગારની આપી ગુનાખોરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહેલ છે શું આવા વહીવટદારો ઉપર DGP સાહેબ પગલાં ભરશે કે પછી વહીવટદારો આવા ગુનાઓને અંજામ આપતા રહેશે?
