વિશ્વ વિરાસતના નગર વડનગરમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ દીપિકા સચિન સરડવાજીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચા સેલ “પોલિસી એન્ડ રિસર્ચ ” સેલ દ્વારા આજ રોજ઼ નગરપાલિકા ટાઉન હોલ, પોલિટેક્નિક રોડ વડનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.
• વિધવા બહેનોને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
• “મનની કી બાત” કાર્યક્રમ
• કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ
• કુપોષિત બાળકોને કીટ વિતરણ • વહાલી દીકરી યોજનાના હુકમ પત્ર એનાયત
• વિધવા બહેનોને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકાબેન સરડવાજી, હિરલબેન પરીખ પોલિસિ એન્ડ રિસર્ચ સેલ સયોજક, હિરલબેન દેસાઈ, પ્રતિનિધિ, દર્શનાબેન પટેલ સહ સાંયોજક, કોમલબેન, સયોજક, ધર્મિષ્ઠાબેન બારોટ સભ્ય, રંજનબેન સભ્ય હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો..આ સુંદર કાર્યક્મનું સંચાલન વડનગર કોલેજના પ્રોફેસર રણજીતસિંહ રાઠોડે કરેલ