વડનગર તાલુકાના શાહપુર ગામ ખાતે રીંછ દેખાયું હતું.ગામની સીમમાં રીંછ જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ અંગેની જાણ વડનગર આર એફ ઓ શહીત થતા તુરંત જ ઘટનાસ્થળે રીંછની રેસ્ક્યુ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.