થોડાક સમય પહેલા જ ખેરાલુ તાલુકાના કુડા ગામે આલકરાયણના આર્થિક સહયોગથી ઠાકોર સમાજનો લગ્નોત્સવ યોજાયો હતો. આલોકરાય દ્વારા રહેમાનપુરા અને કલ્યાણપુરા
, માં જરૂરિયાત
મંદ, લોકોને કીટો તેમજ બેરોજગારોને રોજગારી માટે સાધન સામગ્રી આપવામા આવી હતી. રહેમાનપુરા ના મુસ્લિમ સમાજના જરૂરિયાત મંદ લોકો ને કરિયાણાની કીટ બ્યુટી પાર્લરની કીટ, સિલાઈ મશીન તેમજ કડિયા કામ માટેના સાધન સામગ્રી,આલોકરાય દ્વારા આપવામાં આવી હતી.
