વડનગર શહેર બક્ષીપંચ મોરચાની બેઠક આજરોજ તા.૯-૦૬-૨-૨૦૨૨ એ પોલીટેકનિક રોડ ઉપર પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઇ નાયક, બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી વિનય સિંહ ઝાલા,વડનગર શહેર પ્રમુખ રાજુભાઇ મોદી, જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી જયદીપ સિંહ ઠાકોર, ઉપપ્રમુખ શ્રી સી.કે.પ્રજાપતિ,
બક્ષીપંચ મોરચા સૂઢિયા વિસ્તાર અને વડનગર શહેર પ્રભારી શ્રી કાનજીભાઈ ઠાકોર,શહેર મહામંત્રી શ્રી જીગર ભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કરશનજી ઠાકોર, કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ પ્રજાપતિ,શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈ બારોટ, તાલુકા પ્રમુખ શ્રી મુકેશજી ઠાકોર, મહામંત્રી શ્રી હસમુખજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ વાઘેલા, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, મંત્રી શ્રી મફાજી ઠાકોર,પ્રજ્ઞેશભાઈ મોદી, કોષાધ્યક્ષ શ્રી વિવેકભાઈ નાયક,સાગરભાઈ દેસાઈ, અને કાર્યકર ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
