મારો અવાજ,
ઉનાળાની સિઝનમા સુદાસણા ગામે પંચાયત ની વહીવટી ખામીને કારણે ભયંકર મુશ્કેલી ઉભી થઇ છે.ગામને ધરોઇ યોજનાનુ પુરતુ પાણી આવે છે પરંતુ ગામની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.