મારો અવાજ,
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર ના સુશાનના ૮ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી ભારતીય જનતા પાર્ટી વડનગર શહેર યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા તારીખ ૧૪-૦૬-૨૦૨૨ ના રોજ વડનગરશહેર ના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવેલ.
ત્રિરંગા યાત્રા નું વડનગર ના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન થી સ્વામિનારાયણ ગુરુકુળ ના શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ વલ્લભ દાસજી દ્વારા માં ભારતીય ઉપર પુષ્પ વર્ષા કરી ત્રિરંગા યાત્રા ને પ્રસથાન કરાવેલ.
, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈબારોટ , લઘુમતી મોરચા પ્રમુખ હામતખાન પઠાણ ,અ.જા.મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ મકવાણા,મહિલા મોરચાના હોદેદાર શ્રી હેતલબેન પટેલ,સંગઠન ના અને તમામ મોરચાના કાર્યકરો, યુવા મોરચા નાં તમામ કાર્યકર્તા ઓ, સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ.
