*🇮🇳એક પહેલ…વીરો ને નામ 🇮🇳*
ઊંઝાની સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આર.કે.ફાઉન્ડેશન ઊંઝા સંસ્થા દ્વારા ભારતીય સ્વતંત્રતા સેનાના વિરોના જીવન ચરિત્રથી બાળકો પ્રેરીત થાય તે અંતર્ગત “ *ભારતના વિર મહાપુરુષોના સ્ટીકર* ” બનાવી વિતરણ કરાયા.