મારો અવાજ,
સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર ના આધ્ય સ્થાપક પ્રો. #રણજીતસિંહ રાઠોડ સાહેબ શ્રી ના #માર્ગદર્શન નીચે વડનગર બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય સેન્ટર વડનગર માં સ્વામી #વિવેકાનંદ કેન્દ્ર વડનગર સેવાસાધુ ભાઈઓ દ્વારા 21 મી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય “યોગ દિવસ” શિબિર નું અને “રાજયોગ અનુભૂતિ”આયોજન બ્રહ્માકુમારી સેન્ટર માં કરવામાં આવ્યું .
આ પ્રસંગે
પ્રો. રણજીતસિંહ રાઠોડ , બારોટ સંદીપ સર , બારોટ સાઈ કિરણ ( S.K ભાઈ ) જોશી પાર્થભાઈ , D.L પટેલ સર હાજરી આપી હતી.તથા સાઈ ક્લાસીસ વડનગર બાળકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા .