મારો અવાજ ન્યુઝ,
મહેસાણા જિલ્લામાં ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર નામ મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે બે ઇસમોને મહેસાણા એસઓજીએ ઝડપી પાડ્યા. હેડ કોસ્ટેબલ નરેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ભાઈ ને હ્યુમન રિસોર્સ ના આધારે હકીકત બાતમી મળી હતી કે ઊંઝા ગંજ બજારના પાઠના ભાગે આવેલ શ્રીજી ની સામે બંધ ફેક્ટરીના ધાબા ઉપર આવેલ ઓરડીમાં ગોદારા ઝાટ સીતારામ ખેતારામ તથા ગોદારા ગમડા રામ સીતારામ બંને જણા મળતિયા માણસો રાખી ને દૂધનું વેચાણ કરે છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે હકીકત બાતમીના આધારે રેડ કરતા વર્કઆઉટ કરી કરી બે ઇસમોને પાવડર કોઠીઓમાંથી ચમચી વડે બીજી નાની કોથળીઓમાં પાવડર ભરતા ઈસમોને એસ.ઓ.જી પોલીસે ઝડપ્યા હતા. ઈસમો પાસેથી ડબ્બામાં મેફેડ્રોન નો કુલ જથ્થો 306.58 કિંમત રૂપિયા 30 લાખ 58હજાર 06 તથા રોકડ રકમ 6800 મોબાઈલ 5 કિંમત રૂપિયા 18500 ઈલેક્ટ્રીક વજન કાંટા ની કિંમત રૂપિયા 500, આ મહેસાણા એસઓજી કુલ કિંમત રૂપિયા 30 લાખ 51609 મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા આ બંને ઈસમ અને ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
ઝડપાયેલ આરોપી:-
ભોજારામ ભૂરારામ ગોદારા
વોન્ટેડ આરોપીઓ:-
ગોદારા સીતારામ ખેતારામ,
ગોદારા ગમડા રામ ખેતારામ
