મારો અવાજ,
2022 માં ગુજરાત પત્રકાર સંઘ દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલની દિનેશભાઈ પટેલને આપવામાં આવ્યો હતો…
ગુજરાત પત્રકાર સંઘ ષષ્ઠિપૂર્તિ સમારોહમાં ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૨ દ્વારા ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલને પણ અર્પણ કરવામાં આવ્યો હતો
આજરોજ ગુજરાત પત્રકાર સંઘ ષષ્ઠિપૂર્તિ સમારોહમાં શ્રી પંચઅગ્નિ અખાડા મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ પ. પૂ કનકેશ્વરી માતાજીના હસ્તે ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૨ દ્વારા ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલનું બહુમાન કરવામાં આવતા દિનેશભાઈ પટેલ ગુજરાત પત્રકાર સંઘ પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો. ગુજરાત પત્રકાર સંઘ ષષ્ઠી પૂરતી સમારોહમાં પત્રકારો તેમજ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
