વડનગર તાલુકાના મઢાસાના ગમે કાળી માતા ના મંદિર માં ચોરી થઈ.
ગામ માં કાળી માતાના મંદિર માં આમ ચોથી વાર ચોરી થઈ.
અગાઉ પણ ત્રણ વાર થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો નથી.
ચાંદી ના છત્ર અને રોકડ રકમ સહિત ની ઉઠાંતરી કરી ચોર ફરાર..
અગાઉ પણ ત્રણવાર ચોરી થયેલ છે. કોઈ ભેદ ઉકેલાયો નથી
પોલીસ ને જાણ કરી