મારો અવાજ,
ઊંઝા વિધાનસભા ઈન્ચાર્જ ડૉ. રાજુલબેન દેસાઈની ઉપસ્થિતિમાં સંગઠન પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં ઊંઝા વિધાનસભાના હોદ્દેદારો, શકિતકેન્દ્ગ ઈન્ચાર્જ, મોરચાઓના પદાધિકારીઓ, સક્રિય સદસ્યોની સાથે પરિચય બેઠકની સાથે ચૂંટણી વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું.
પ્રાથમિક સદસ્યતા નોધણી કરાવી ખેડૂતો અને વેપારી મિત્રો સાથે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણ યોજનાઓ વિષે માહિતગાર કર્યા.
આજરોજ 5.7.22 ને બપોરે 2:00 કલાકે ખાતે વડનગર તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તા સાથે ભાજપ ઊંઝા વિધાનસભાના મા આવતા વડનગર તાલુકા અને શહેર ના મતદાર વિસ્તારના કાર્યકર્તા ની પરિચય બેઠક સાત સો સમાજ ની વાડીમા બેઠક મા પ્રભારી રાજુલાબેન દેસાઈ સાથે ઝોન પ્રભારી તરીકે હાજર રહી માર્ગદર્શન કર્યું.
ભગાજી ટી ઠાકોર
મહામંત્રી મહેસાણા જીલ્લા ભાજપ
