મારો અવાજ,
ઉંઝા આજ રોજ તા.05.07.2022.ખાતે ભાજપ શહેર તાલુકા બક્ષીપંચ મોરચો સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો મંત્રી શ્રી વિનય સિંહ ઝાલા અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો કારોબારી સભ્ય શ્રી કલ્પેશભાઈ નાયી તથા ઉંઝા વિધાનસભા ઈનચાર્જ શ્રી બળદેવભાઇ દેસાઈ મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો પ્રમુખ શ્રી શ્યામભાઈ મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી શ્રી નિલેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો મહામંત્રી શ્રી કાંતિભાઈ પ્રજાપતિ અને
મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો મહામંત્રી શ્રી જયદીપ સિંહ ઠાકોર મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો મંત્રી શ્રી સુરેશભાઈ નાયી ઉંઝા શહેર તાલુકા પ્રભારી શ્રી કાળુભાઈ બારોટ અને ઉંઝા તાલુકાના બક્ષીપંચ મોરચો પ્રમુખ શ્રી દશરથભાઇ પ્રજાપતિ અને ઉંઝા શહેર ભાજપ બક્ષીપંચ મહામંત્રી શ્રી ગણપતિજી ઠાકોર અને ભરત ભાઈ બારોટ અને સૌ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
