મારો અવાજ,
સ્વ. ભગુભાઈ રણછોડભાઈ પટેલની 5 મી પુણ્યતિથિ અને સ્વ. ડૉ. આશાબેન પટેલ ધારાસભ્ય શ્રી ની 7 મી માસિક પુણ્યતિથિએ મફત વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપ-પ્રમુખ, કોર્પોરેટરો, ચીફ ઓફિસર તથા નગરજનોની હાજરી માં 7000 થી વધારે છોડોનુ વિતરણ કરવામાં આવ્યું. ઊંઝામાં સ્વ. ભગુભાઈ રણછોડભાઈ પટેલની 5 મી પુણ્યતિથિ અને સ્વ. ડૉ. આશાબેન પટેલ ધારાસભ્ય શ્રી ની 7 મી માસિક પુણ્યતિથિએ મફત છોડનો વિતરણ કરવામાં આવ્યું.
