મારો અવાજ,
તાલુકાના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત બૂથ સશકિતકરણ અભિયાન..
ઊંઝા તાલુકા પ્રમુખશ્રી લક્ષમણભાઇ પટેલ* 100% પૂર્ણ કરી..
ઊંઝા તાલુકા ગામ:- ડાભી બૂથ નંબર 14 ને 15..
ઊંઝા તાલુકા ગામ:- સુરપુરા બૂથ નંબર 121
ઊંઝા તાલુકા ગામ:- દાસજ બૂથ નંબર 54 અને 56
ગામો ના વિસ્તાર માં રૂબરૂ મુલાકાત કરીને સરકારશ્રી તરફ્થી મળતી યોજના ના લાભાર્થીઓની સાથે સરકારી યોજનાની ચર્ચાઓ કરી અને બીજા પરિવારો ને સરકારશ્રી ની વિવિધ યોજના લાભ લેવા માટે માહિતગાર કર્યા .