મારો અવાજ,
આજરોજ સતલાસણા પોલીસ સ્ટેશનમાં શાંતિ સંમેલન મિટિંગ રાખેલ psi r. k. patil સાહેબ જોડે મિટિંગમો મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા.
તેમો રજાકભાઈ વિજલાસણ .રફીકભાઈ જે.મેમણ.શેખ સલીમભાઈ.લતીફ ભાઈ મન્સૂરી .સલીમભાઈ સહકાર .જાવેદ ભાઈ અરમાન ટ્રેડિંગ. ઈલિયાસ ભાઈ પત્રકાર.હાજર રહ્યા હતાં.ખૂબ શાંતિપૂર્વક બકરીઈદની તૈયારી થઇ થઈ રહી છે અને બકરી ઈદ ના દિવસે શાંતિ જાળવાઈ રહે એ માટે મુસ્લિમ આગેવાનો મુસ્લિમ આગેવાનો સાથે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
