મારો અવાજ,
ભાજપ બક્ષીપંચ_સમાજના હક અને અનામત માટે હરહંમેશ બક્ષીપંચ સમાજ સાથે હતી છે અને કાયમ રહેશે..
ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ સમાજ ( ઓ.બી.સી. ) ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આ માટે આવશ્યકતા લાગે તો કાનૂની સહારો લેશે અને આ સિવાય પણ તમામ સ્થાનિક સ્વરાજની ચુંટણી માં સામાન્ય સીટ ઉપર પણ 10 ટકા ઓબીસી ઉમેદવારોને નિશ્ચિત રીતે ભા.જ.પ ઊભા રાખશે અને ઓબીસી સમાજના અનામત ને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કરશે નહિ —
