મારો અવાજ,
મોલીપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રમાડવામાં આવતી ક્રિકેટ મેચનું રશિયા ખાતે લાઈવ પ્રસારણ કરી રશિયા ખાતે ચલાવવામાં આવતા ક્રિકેટ સટ્ટા બેટિંગના હાર જીતના જુગાના રેકર્ડ ફાસ્ટ કરતી મહેસાણા એસ.ઓ.જી પોલીસ.
મહેસાણા એસઓજીને ખાનગી રહે હકીકતનો આધારે બાતમી મળેલ હતી કે મૌલિકપુર ગામ ની સીમ કબ્રિસ્તાનની સામે આવેલ ધરોઈ કેનાલ નજીકના આવેલ ગુલામભાઈ મસી નું ખેતર ભાડેથી રાખી તે ખેતરમાં ક્રિકેટ રમાડતા હતા. રેડ કરતા દાવડા સોયબ અબ્દુલ મઝિદ પોતાના અંગત આર્થિક ફાયદા માટે ખેતરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવીને બહારથી ખેલાડીઓ બોલાવીને રમાડતા હતા ક્રિકેટ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગોઠવેલ કેમેરા મારફતે વિડીયો શુટીંગ કરી એલઇડી ટીવીમાં વિડિયો કાસ્ટિંગ કરી લાઈવ પ્રસારણ ચાલુ રાખીને CRICHEROES નામની એપ્લિકેશનમાં સેન્ચ્યુરી ફિટર 2020 ટુર્નામેન્ટ રજીસ્ટર કરી ક્રિકેટ ટુર્નામેન્ટ નું youtube ચેનલમાં લિંક પ્રસારિત કરી મેચનું જીવંત પ્રસારણ ચાલુ રાખતા હતા. તથા બીજી એલઇડી સ્કીનમાં દાવડા સોએબ અબ્દુલ મજીદ, મહમદ સાકીબ રિયાઝુદ્દીન, કોલુ મહંમદ અબુબકર, દાવડા સાદિક અબ્દુલ મઝિદ આસિફ મોહમ્મદ સહિત ક્રિકેટ કીટ લાઈટ માટેના ફોક્સ જનરેટર, વિડીયો કેમેરા, એલઈડી ટીવી લેપટોપ, માઈક વાયરલેસ વોકીટોકી સેટ, મોબાઈલ ફોન કેબલ વાયર રોકડ રકમ વગેરે મલી કુલ રૂપિયા 3,21,650 મુદ્દામાલ એસ.ઓ.જી પોલીસે જપ્ત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપાયું
વડનગરના મોલીપુર થી ઝડપાયું રેકેટ
મોલિપુર ના 4 આરોપીઓ ઝડપાયા , 1 વોન્ટેડ
રશિયામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ કરાવી હારજીત નો જુગાર રમાડતા હતા
મોલીપૂર મા બનાવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ મા ગોઠવ્યા હતા કેમેરા
બહાર થી ₹400 આપી ને 21 ખેલાડીઓ બોલાવી ને રમાડતા હતા ક્રિકેટ
CHRICHEROES નામની એલ્પિકેશન મા સેંચ્યુરી હીટર 20-20 ટુર્નામેન્ટ રજીસ્ટર કરી હતી
યુ ટ્યુબમાં લાઈવ લિંક પ્રસારિત કરતા હતા
ઉત્તર પ્રદેશના મેરઠ માંથી એક શકશ ટેલીગ્રામ માંથી રશિયા ખાતે પોતાના માણસ સાથે ચેટિંગ ચાલુ રાખતો
સુચના મુજબ એમ્પાયાર ને વોકી ટોકી થી રન બનાવવા, વિકેટ, બાઉન્દ્રી ઓર્ડર આપતો
કુલ 3.21 લાખનો મુદ્દામાલ પણ ઝડપાયો