મારો અવાજ,
સુરત શહેર પોલીસ શહેરીજનોની સુખાકારી માટે કટિબદ્ધ છે !
વરસાદને કારણે કલાસ પાટીયા ખાતે ગટરનું ઢાંકણ અંદર ખસી જતા વાહનચાલક ઢાંકણ પરથી પસાર થતા ગટરમાં પડી ગયા હતા, પોઇન્ટ પર હાજર TRB રિયાઝભાઇ ગગજીભાઇ, કેયુરભાઇ ચંપકભાઇઓ એમને બહાર કાઢી જીવ બચાવ્યો અને એ જગ્યા પર ફરી અકસ્માત ન થાય એ માટે ત્યાં બંબો મૂક્યો.
આ બંને જવાનોને અભિનંદન.