Maro Avaz,
સમગ્ર કચ્છમાં ભારે વરસાદને કારણે પાવર પટ્ટી માં પણ નિરોણા ગામે ડેમ ઓવરફલો થઇ ગયેલ છે જેનું ઓગન ફુલ ચાલી રહ્યો છે નીચાણવાળા વિસ્તારના રામો અમરગઢ હરીપુરા અમૃતમ લક્ષ્મી ફાર્મ તથા તથા નીચાણવાળા વિસ્તારના લોકોને તથા પશુઓને પાટણ વાળા વિસ્તારમાં ખસેડી જવા માટેની સૂચના આપવામાં આવી હતી તથા તેમને સમસ્ત ગ્રામજનોએ ચૂંદડી અને નાળિયેર થી વધાવી લીધો હતો ત્યારબાદ પાણીનો પ્રવાહ ધીમો થઇ ગયેલ હતું. સમગ્ર નિર્મળ ગ્રામ પંચાયત ની ટીમ તથા તમામ સમાજના આગેવાનો તથા પોલીસ સ્ટેશનનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બાળકો તથા વડીલોને ઘરથી બહાર કે જાહેર સ્થળો નદી-નાળામાં જોવા ન જવા માટે વિનંતી કરવામાં આવી હતી મોડેથી વરસાદ શરૂ થતાં નદીનો ઓવરફલો થઇ ગયો હતો અને ત્યાર પછી સત્તાવાર નદી ની અંદર વાહનોની અવરજવર ચાલુ રહી હતી dem વધારવા માટે આ ગામના સરપંચશ્રી તથા તમામ સભ્યો તથા બધા આગેવાનો હાજર રહ્યા હતા
