મારો અવાજ,
હાલ ચારેય બાજુ વરસાદ ની મોસમ છે અને વરસાદ માં પ્રેમી અને પ્રેમિકા ના પ્રેમ ને ભીંજવી નાખતું એક ગીત મેઘ વર્ષે સોશિયલ મીડિયા માં ખૂબ વાયરલ થયી રહ્યું છે અને આ ગીત નો એક વિડિઓ કચ્છ ના ભચાઉ તાલુકા ના ચોબારી ગામનો એક નાનકડો ટેણીયો સંચિત મોરિયા ની અદાકારી એ સૌ કોઈ ના દિલ જીતી લીધા છે.