મારો અવાજ,
અબડાસાના ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થતાં આજરોજ બાલાચોડ નાની (તા-અબડાસા) મધ્યે બાલાચોડ ડેમમાં નવા વરસાદી નીરથી ઓગની જતાં સ્થાનિક આગેવાનો સાથે ડેમના વધામણાં કરવામાં આવ્યા..
બાલાચોડનાની અને બાલાચોડ મોટી અને ભીમપર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજા, સણોશરાના સરપંચ શ્રીપરેશસિહ જાડેજા ,જગદીશભાઈ ઠક્કર,વાડીલાલ પોકાર, મોથાળા ના સરપંચ શ્રી વિનોદ ડાભી
તેમજ ભાનુશાલી પ્રેમજીભાઈ, ભાનુશાલી અનલિ પ્રેમજીભાઈ, ભાનુશાલી લક્ષ્મીદાસ ભાનુશાલી, હરીરામ,ભાનુશાલી રામજી શંકર ભાનુશાલી રતન, ભાનુશાલી કનૈયાલાલ, રબારી ઉકાભાઇ રબારી રવાભાઈ, જાડેજા ધીરુભાઈ, જાડેજા શક્તિસિંહ જાડેજા બટુકસિંહ,જાડેજા લાખુભા, જાડેજા જીલુભા જાડેજા વનરાજસિંહ, તેમજ સૌ આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી
