વંદે વિકાસ યાત્રા ચોટીયા ખાતે આવેલ એમાં ધારાસભ્યશ્રી ઠાકોર અજમલજી સાહેબ, જિલ્લા સદસ્ય એમ.ડી ચૌધરી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડ્યા સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલકેશભાઈ શાહ સાહેબ ,ડી.કે.પટેલ તાલુકા સુપરવાઈઝર ,ગ્રામપંચાયત ના તલાટી અમિતભાઇ અને વાહીવટદાર નાણચા સાહેબ તેમજ માજી સરપંચ જીવરાજભાઈ ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો એમાં વંદે વિકાસ યાત્રા માં વહીવટી વિભાગ,પંચાયત વિભાગ,ખેતીવાડી વિભાગ,પશુપાલન વિભાગ,પુરવઠા વિભાગ,અને અન્ય વિભાગો જોડાયા હતા એમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા વેકસીનેશ બદલ સરપંચશ્રી જીવરાજભાઈ નું સન્માન, મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અંતર્ગત પોરા નિદર્શન,ગપ્પી માછલી નિદર્શન, ફેમિલી પલાનિંગ,વેકસીનેશન,ટેલિમેડીસીન,નિરામય કેમ્પ અને યોગા ની પ્રવુતિ કરવામાં આવી હતી . આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.મિતલબેન અને આયુષ મેડિકલ ઓફિસર ડો.જગદીશભાઇ સાહેબ ની દેખરેખ હેઠળ પી.એચ.સી ના તમામ આરોગ્ય કર્મચારીઓ અને આરોગ્ય કેન્દ્ર ચોટીયા ના સમગ્ર પરિવાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો પરિવાર તેમજ આશાબેનો ની જહેમત કાર્યક્રમ સફળ રહ્યો હતો.