મારો અવાજ, ભુજ માં પણ લમ્પી રોગ નો ભયાનક પગપેસારો મૃત ગાયો નો નિકાલ નગરપાલિકા એ શુરૂ કર્યોતસ્વીર – રમેશ મહેશ્વરી આ રોગ થી મૃત ઢોર નો નિકાલ યોગ્ય રીતે થાય તે અત્યંત જરૂરી રોગીષ્ટ ગાય નાં મૃત અવશેષો નો યોગ્ય નિકાલ નાં થાય તો પ્રજા નાં આરોગ્ય પર જોખમ ઉભુ થવાનો ઝણુંબતો ભય