મારો અવાજ,
વિશેષ જણાવવાનું કે જિલ્લા અને તાલુકાના વહીવટી અધિકારીઓની સમીક્ષા બેઠકમાં વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.
સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર દ્વારા નિરોણા ગામ માટે pgvcl માં અલગ લાઈનની વર્ષો જૂની માંગણી નો મુદ્દો ઉઠાવતા કલેક્ટર સાહેબ દ્વારા pgvcl ના એમડી સાહેબ સાથે ટેલીફોનિક વાતચીત કરીને વધારાનો કોઈ કોલ ભર્યા વગર તાત્કાલિક નિરોણાની સ્વતંત્ર અલગ વીજલાઈન નાખવા સુચના આપેલ. જેથી કરીને નિરોણા ગામની વર્ષો જૂની માંગણીનો નિરાકરણ આવ્યું .
વરસાદી નુકસાન બાબતે 2 દિવસ પેલા જિલ્લા કલેકટર શ્રી ને જિલ્લા parmukh શ્રી કેસું ભાઈ પટેલ ની આગેવાની માં મળવાનું થયું. જેમાં પોઝિટિવ જવાબ આપી ને Nirona મુલાકાત ની જાત તપાસ માટે ખાતરી આપી હતી જે આજ રોજ શ્રી કેશુભાઈ પટેલ ની આગેવાની થી આજ રોજ શ્રી કલેકટર શ્રી પ્રવીણl ડી કે અને જિલ્લા વિકાસ અધિકરીશ્રી ભવ્ય વર્મા ની સૂચના થી આજ રોજ નખત્રાણા પરાંત અધિકારી શ્રી dr મેહુલ બલાસરા. મામલદાર શ્રી પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશ ભાઈ પટેલ સહિત ના અધિકારી. જાત તપાસ બાબતે Nirona ની મુલાકાત લીધી હતી અને સરપંચ શ્રી n t ahir દવારા નુકસાની અંગેની ફાઈલ અને ફોટો ગરાફ્ટ રજૂ કરી નીતિના નદી અમૃત ફાર્મ રોડ અને સરકારી ગામ હાર્ટ ની મુલાકાત અને માહિતી આપી હતી.
નદી ના પાણી થી ની નુકશાની અંગે માહિતી આપી હતી તથા ખાણ ખનીજ વિભાગ ને રેતી સફાઈ અંગે સૂચના આપી હતી તથા ફોરેસ્ટ વિભાગને બાવળની જાળી ની સાફ સફાઈ અંગેની સૂચના આપી હતી જેથી નદીનું મુખ્ય વહેનર નું પાણી પ્રવાહ કરશે અને પૂર સંરક્ષણની દીવાલ બનવાથી પાણી ગામ તરફ વળશે નહીં જેથી ભવિષ્યમાં ખેતીનો ધોવાણ પશુ માલધારી પીજીવીસીએલ રોડ અને રસ્તા પાણી પીવાની અને સિંચાઈ ની લાઈન સિંચાઈ માટેના બોર બગાયતી ખેતી તથા અન્ય ખેતી નુકસાની થી બચશે જે મોટું કામ છે જેને ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત થશે દર વર્ષે નુકસાની ન થાય તે માટે પૂર સંરક્ષણ ની આરસીસી દિવાલ માટે સિંચાઈ ખાતાને સર્વે કરીને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને લાંબા ગાળાનું આયોજન કરવાની સૂચના આપી.
આજરોજ કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સાહેબ શ્રી તથા પ્રાંત કલેકટર મેહુલ બરાસરા સાહેબ શ્રી. મામલતદાર શ્રી બી એમ પરમાર સાહેબ. તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સાહેબ તથા સિંચાઈ વિભાગ ના પિત્રોડા સાહેબ વન વિભાગના ડી એફ ઓ.શ્રી ઝાલા સાહેબ. ખેતીવાડી અધિકારી શ્રી શાંતિભાઈ પ્રજાપતિ સાહેબ. પીજીવીસીએલના રાજપુત સાહેબ શ્રી તથા ચૌધરી સાહેબ તેમજ નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સામતભાઈ મહેશ્વરી સાહેબ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ના પંચાલ સાહેબ તથા સિંધી સાહેબ નખત્રાણા તાલુકા પંચાયત સ્ટાફ તથા મામલતદાર ઓફિસ સ્ટાફ અને નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોતમભાઈ આહીર તથા ઉપસરપંચ શાહુબેગ મોગલ તથા પંચાયતના સદસ્ય શ્રી વેલુભા જાડેજા વિરમભાઈ આહીર ખેંગારજી સોઢા જગમાલ કાલુ ભીલ તેમજ તલાટી શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ સર્વે પત્રકાર મિત્રો તેમજ પાલનપુર બાડી ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ છાભૈયા તેમજ માજી સરપંચ ડાયાભાઈ પાંચાણી તથા નિરોણા ગામના ડોક્ટર હિતેશ ગોસ્વામી ખેંગારભાઈ આહીર કિરણભાઈ ભાનુશાલી રવજીભાઈ આહીર વિનોદભાઈ ભાનુશાલી પુંજાભાઈ મહે
