ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
સાબરકાંઠા,અરવલ્લી અને મહેસાણા ના ડેઝીગનેટેડ ઓફિસર શ્રી બી.એમ ગણાવા દ્વારા તા.૧૮/૭/૦૨૨ થી તા ૨૧/૭/૦૨૨ દરિમયાન ઇટ રાઇટ ચેલેન્જ phase -૨ ના ભાગ રૂપે ત્રણેય જિલ્લા માં નાના વેપારીઓ ને તાલુકા કક્ષા એ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી રહે અને જિલ્લા કક્ષા એ સુધી આવવું નહિ પડે તથા નાના વેપારીઓ પણ પણ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવી ખાદ્યચીજ નો વેપાર કરે અને નાના વેપારી Fostac તાલીમ થી સજજ થઈ અને આમ જનતા ને સલામત અને આરોગ્યપ્રદ ખાદ્યચીજ મળી રહે તેવા હેતુસર ખાસ ઝુંબેશ હાથ ધરી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લો
તાલુકો. આપેલ રજીસ્ટ્રેશન
હિંમતનગર- ૫૭
તલોદ – ૮૦
Total- ૧૩૭
અરવલ્લી જિલ્લો
તાલુકો. આપેલ રજીસ્ટ્રેશન
ધનસુરા – ૨૦
મેઘરજ- ૬૭
ટોટલ -. ૮૭
મહેસાણા. જિલ્લો
તાલુકો. આપેલ રજીસ્ટ્રેશન
વિસનગર- ૨૬.
વિજાપુર,ખેરાલુ – ૨૮
Total-. ૫૪
ત્રણેય જિલ્લા ૭ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કેમ્પ માં કુલ -.૨ ૭ ૮ નાના વેપારીઓ એ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવ્યા હતા
આ તમામ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ધારક ને Fostac તાલીમ થી સજજ કરવા માં આવશે
બી.એમ.ગણાવા
તા.૨૨/૭/૦૨૨