Breaking News_ભુજ નાં હમીરસર તળાવ માં અજાણ્યા વ્યક્તિની લાશ મળી_*by maroawajJuly 22, 20220शेयर0*_ભુજ નાં હમીરસર તળાવ માં અજાણ્યા વ્યક્તિની લાશ મળી_*તસ્વીર – રમેશ મહેશ્વરી*_હમીરસરમાં તરતી લાશ જોતા ચોંકી ઉઠેલા લોકો એ તાત્કાલિક પોલીસ ને જાણ કરી_**_પોલીસ અને ફાયર બ્રિગેડ ને ટીમ ઘટના સ્થળે પહુંચી કાર્યવાહી આરંભી_**_વ્યક્તિ ની ઓળખ મેળવવા નાં પ્રયાસ શરૂ_*