મારો અવાજ,
ગાયોમાં આવેલ લિમ્પા વાયરસ ના કારણે આજે nirona. ગામ પંચાયત માં માલધારી ઓની મિટિંગ બોલાવવા માં આવી હતી.
વાયરસ ના લક્ષણ ધરાવતી ગાય ને ફરજિયાત બાંધી રાખવી અને ગાય ને સારવાર કરાવવી દેસી ઉપર તેમજ રસી કરાવી અને આ બરા માં કઈ પણ માહિતી જોઈતી હોય તો ગામ પંચાયત કે Nirona પશુ દવા ખાના નો સંપર્ક કરવા વિનંતી….
