મારો અવાજ,
કચ્છ જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી કરસન જી જાડેજા nirona ગામ પંચાયત ની મુલાકાત લીધી હતી અને સતત 3 દિવસ થી પશુ dr મનોજ ભાઈ પટેલ પશું આધિકર નખત્રાણા dr રમેશ ચૌધરી અશિષ્ટનન ડાયરેક્ટર lsd નખત્રાણા. ગાય ના લિમ્પા વાયરસ માટે nirona માટે ખૂબ ચિંતા કરે છે જે આજ રોજ nirona ગામ પંચાયત દ્વારા આભાર માનવા માં આવ્યો હતો…

अगली पोस्ट