*_સીમા સુરક્ષા દળે વધુ એક વખત કચ્છ સરહદે ડ્રગ્સના પેકેટ શોધી કાઢ્યા_*
*_સીમા સુરક્ષા દળના જવાનો એ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ કબજે કર્યા હતા_*
*_કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ ના પેકેટ નિયમિતપણે મળી આવે છે અને આ અંગે સ્થાનિક પોલીસ થી માંડીને કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઓપરેશનમાં જોડાઈ છે_*