મારો અવાજ,
રાજ્યના ઘણા જિલ્લાઓમાં પ્રાણીઓમાં ફેલાયેલો ચામડીનો રોગ સતત ગભરાટ ફેલાવી રહ્યો છે. હાલમાં લંપી વાયરસ ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. માહિતી અનુસાર એકલા રાજસ્થાનમાં જ બે લાખ ગાયો વાઈરસની લપેટમાં આવી છે. જ્યાં સર્વેક્ષણમાં 4296 ગાયો મૃત્યુ પામી છે. લંપી વાઇરસનો ચેપ રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ફેલાયેલો છે માહિતી અનુસાર ગઠ્ઠાની બીમારી પાકિસ્તાનના પંજાબ, સિંધ અને બહાવલનગર થઈને ભારતમાં પ્રવેશી છે. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 80 હજાર ગાયોને સારવાર આપવામાં આવી છે બીજી બાજુ લંપીનો ચેપ ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી વાયરસથી સંક્રમિત એસી હજાર ગાયો ની સારવાર આપવામાં આવે છે બીજી બાજુ લંબી નું ચિત્ર ગુજરાતમાં આકાર મચાવી રહ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોટા ભાગે ગાયો મરી રહી છે. સરકાર તરફથી વાઇરસ નો સામનો કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જિલ્લા કલેકટરને પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.