મારો અવાજ,
“સંસ્કૃત સંભાષણ વર્ગ યોજાયો
તારીખ 25/07/2022 થી 30/07/2022 દરમિયાન નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સંભાષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સંસ્કૃત વિભાગ દ્વારા વિદ્યાર્થી બહેનોઓને સંસ્કૃત ભાષા સંવાદ, સંભાષણ, પરિચય, પ્રતિજ્ઞા.. વગેરે દ્વારા સંસ્કૃત ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ તરફ વિદ્યાર્થી બહેનોને અભિરુચિ કેળવાય તે માટે ડૉ. નટુભાઈ દસલાયણિયા, ડૉ.ગાયત્રીબેન સી. બારોટે વિદ્યાર્થી બહેનોને પ્રોત્સાહિત કરી. વિદ્યાર્થી બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો અને સંસ્કૃત ભાષા શીખવા માટે પ્રતિબદ્ધ બની