મારો અવાજ,
બિહારના રાજકારણમા મોટો ભૂકંપ આવ્યો. નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું. બીજી બાજુ નીતીશ કુમાર આરજેડી સહિત કેટલાક ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.. નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામુ સોંપી દીધું છે. રાજીનામુ આપ્યા બાદ તેમણે 160ધારાસભ્યના સમર્થનની માહિતી આપી છે.