મારો અવાજ,
નિરોણા જૂથ ગામ પંચાયત દ્વારા nirona મેઈન રોડ ઉપર 30પહેલા અને આજે 30 રોપા વાવવા માં આવ્યા હતા અને ઉપર 3 કલર નો પીંજરા ઉપર જારી માટે કાપડ નું કવચ બનાવી ને લગાવવા માં આવ્યુ હતું.
જેની દુકાન ની બાજું માં રોપા હોય એમને પાણી વ્યસ્થા હોય એમને રોપા ને પોતે પાણી આપવા ની નિયમિત ટેવ પાડવાની છે અને બાકી ના રોપા ને વાવી પાણી વ્યસ્થા કરવા માં આવશે જાડ વાવસું તો ઓકસિજન મળશે અને વરસાદ લાવશે માટે દરેકે પોતાના જનમ દિવસે જાડ કે છોડ વાવું જોઈએ…..
