મારો અવાજ,
*_માંડવી તાલુકાના ગોધરા ગામે આવેલ તીર્થ ધામ અંબે ધામ ના વાઈફાઈ નેટવર્ક ના ટાવર ઉપર લાગેલો રાષ્ટ્ર તિરંગો ઉતારવા જતા ટાવર તૂટતા ઉપર થી નીચે પટકાયેલ ગોધરા ઘામનો નો 24 વર્ષીય યૂવાન નું મૃત્યુ_*
*_જીગર સાવલા નામનો યુવાન સવાના 8,30 વાગ્યાના આસરામા રાષ્ટ્રદવજ ઉતારવા જતા જર્જરિત ટાવર પરથી નીચે પટકાયો હતો_*
*_જે ને સારવાર માટે પ્રથમ માડવી બાદ ભૂજ ખસેડવામાં આવ્યા હતો જેયા તમને ફરજ પરના તબીબી એ મૃત્ જહેર કર્યો હતો_*
*_વાઈ ફાઈ ટાવર ઠેર ઠેરથી કટાઈ ગયેલો હતો ત્યારે મૃતક યુવકને તેના ઉપર ચઢીને રાષ્ટ્ર ધ્વજ નીચે ઉતારવા કોણે ફરજ પાડી તે અંગે અનેક સવાલ ઉઠ્યાં છે._*