મારો અવાજ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ત્યારે AIMIMએ અમદાવાદના 5 મતવિસ્તારોની યાદી જાહેર કરી છે. હવે ગુજરાતના ચૂંટણી મેદાનમાં વધુ એક પક્ષ તૈયારી સાથે લડવા મેદાને ઉતારી ચૂક્યો છે. ત્યારે મતનું વિભાજન થશે અને આ વિભાજન કોંગ્રેસને નુકશાન કરશે.આ બેઠક પર ચૂંટણી લડશે
આ બેઠક પર ચૂંટણી લડશે…
દરિયાપુર,દાણીલીમડા,જમાલપુ,રબાપુનગર,વેજલપુર,
કોંગ્રેસની પરંપરાગત બેઠક પર કરશે અસર
આજે AIMIM દ્વારા 5 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવાનું જાહેર કર્યા બાદ જો આ બેઠક પર નજર કરવામાં આવે તો એક બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 2017માં વિજેતા થયા છે. જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસના મતદારનું વિભાજન થશે. કોંગ્રેસની પરંપરાગત બેઠક પર નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે.